વાંકાનેરના પંચાસીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે ઝડપી લીધી

        વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પંચાસીયા ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ વોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી કાર્યરત હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં વોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ લીટર ૨૫ કીમત રૂ ૫૦૦,ગરમ અને ઠંડો આથો તેમજ સાધનો સહીત કુલ રૂ ૨૭૩૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને રેડ દરમીયાન આરોપી મનુભાઈ ભલુભાઈ નાયક રહે હાલ પંચાસીયા વાળાને ઝડપી લીધો છે જયારે વિજય રાયધન દેવીપૂજક સામે ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસ ચલાવી છે  

Comments
Loading...
WhatsApp chat