Billboard ad 1150*250

મોરબીની એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણનું પ્રેક્ટીકલ ડેમો સાથે જ્ઞાન

0 36
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        એલ ઈ કોલેજ ડીપ્લોમાં મોરબી ખાતે પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોના સહયોગથી તથા કોલેજના આચાર્ય પ્રોફેસર ડી બી વાગડિયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા ડીપ્લોમાંના વિદ્યાર્થીઓ ને ઉર્જા સંરક્ષણ, ઉર્જા કાર્યદક્ષતા અને ઉર્જા સ્વાયતતાનુ મહત્વ સમજાય તેવા હેતુથી પ્રેક્ટીકલ ડેમો સાથે નું આયોજન કરવામાં આવ્યું હતું

        આ કાર્યક્રમમાં દર્શન એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર ભાવિન કાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સર્વે વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ઉર્જા બચતના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat