Billboard ad 1150*250

મોરબીની કપોરીવાડી શાળામાં આયોજિત વિજ્ઞાનમેળામાં ૪૦ પ્રોજેક્ટો રજુ

0 96
Post ad 1

        મોરબીના વાડી વિસ્તારમાં આવેલ કપોરીવાડી પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ૪૦ પ્રોજેક્ટ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા 

Post ad 3

        મોરબીની કપોરીવાડી શાળાના વિજ્ઞાન મેળામાં બાળકોએ પવનચક્કી, વૃક્ષનું જતન સહિતના ૪૦ પ્રોજેક્ટ રજુ કર્યા હતા વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓ નિહાળવા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડવા સ્કુલના આચાર્ય સુનિલભાઈ જોષી, સહિત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં લોકોએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા રજુ કરેલ પ્રોજેક્ટોને નિહાળ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોની સુઝબુઝને બિરદાવી હતી 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat