Billboard ad 1150*250

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને માદરે વતન આમંત્રણ આપતા: જયંતિભાઈ કવાડિયા

0 188
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


હળવદ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રંજનીભાઈ સંઘાણી એ આજ જણાવ્યું છે ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા રાષ્ટ્રીય પર્વ દેશ ની આઝાદી 75 વષૅ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ ભવ્ય ઉજવણી થયેલ તેના ભાગરૂપે ભારતીય યુવા શક્તિ સંગઠન ના પ્રમુખ નયન પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે તેને ધ્યાનમાં લઈ પૂર્વ પંચાયત મંત્રી ગુજરાત ના જયંતિભાઈ કવાડિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને માદરે વતન પધારવા આમંત્રણ આપેલ છે પ્રધાનમંત્રી શ્રી ના ગુજરાત પ્રવાસ દરમિયાન હળવદ આવા કહેલ છે ભારતીય જનતા પાર્ટી શહેર, ગ્રામ્ય, જીલ્લા સંગઠન કાર્યક્રમ ની ભાવી યોજના પણ ઘડી છે તેવુ હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલે જણાવેલ છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat