Billboard ad 1150*250

પર્યાવરણના જતન માટે માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું

0 85
Post ad 1

        માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે

Post ad 3

        માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને ૧૦૦ જેટલા વિવિધ નાના ફૂલછોડનું કુંડામાં રોપણ કરવામાં આવ્યું છે માળીયા આઈટીઆઈનું નવનિર્મિત બિલ્ડીંગ ૬ કરોડના ખર્ચે તૈયાર થયું છે જેમાં વાયરમેન, કોમ્પ્યુટર, ફિટર અને સીવણ સહિતના વિવિધ કોર્સમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે તો નવનિર્મિત આઈટીઆઈ બિલ્ડીંગ ખાતે વૃક્ષોનું વાવેતર કરીને સ્ટાફે પર્યાવરણ જતનનો પણ સંદેશ આપ્યો હતો 

Comments
Loading...
Share This
WhatsApp chat