મોરબી સબ જેલના કેદીઓ ઈદ ની ઉજવણી કરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી તો મોરબી સબ જેલના કેદીઓ પણ આજે જેલમાં ઈદ નિમિતે નમાઝ પડી અને ઈદ ની ઉજવણી કરી હતી તો ઈદની ઉજવણીમાં જેલર એલ.વી.પરમાર , પી.એમ.ચાવડા, મંગળસિંહ જાડેજા  અને ભાવેશ આહીર પોલીસ જવાનો પણ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી હતી

Comments
Loading...
WhatsApp chat