Billboard ad 1150*250

માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી,ચાર મુસાફરોને ઈજા, Video

0 194
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માળિયા નજીક આજે બપોરના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા જેમાં સવાર મુસાફરોમાંથી ૪ ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Post ad 3

બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક બપોરના સમયે એક બસ કચ્છના ભુજથી જામનગર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ જતી હતી જેમાં ૨૦ જેટલા મુસાફરો સવાર હતા કોઈ કારણોસર બસ જયારે સુરજબારી પુલ નજીક પોહચી

ત્યારે બસ પલટી મારી જતા જેમાં સવાર મુસાફરોમાંથી ૪ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પ્તીલ ખસેડવામાં આવ્યો હતા પણ બસ ક્યાં કારણોસર પલટી મારી તે જાણી શકાયું નથી પણ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કોઈ જાનહાની થઈ નથી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat