Billboard ad 1150*250

મોરબી રામધન આશ્રમે મહાશિવપુરાણ કથામાં વ્યાસ મંડળનો કાર્યક્રમ

0 57
Post ad 1

        મોરબીના મહેન્દ્રનગર નજીક સ્થિત રામધન આશ્રમ ખાતે મહાશિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે અને ભક્તો કથાનું રસપાન કરી રહયા છે કથા દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Post ad 3

        જેમાં તા. ૧૫ ને શનિવારે સાંજે માં ઉમીયાના પટાંગણમાં માં ઉમિયાના ભૂંગર વાગશે માં ઉમિયાના ખોળે મુ જરો થાસે જેમાં મચ્છુ કાંઠાના પ્રખ્યાત વ્યાસ મંડળનું આયોજન કરેલ છે ભજનોથી ભરપુર ધાર્મિક નાટક જેસલ તોરલ ભજવાશે જેમાં ધીરૂભાઈ વ્યાસ અને નાનુભાઈ વ્યાસ પોતાની કલા પ્રદર્શિત કરશે જે નાટકનો ભક્તોએ લાભ લેવા રામધન આશ્રમ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat