Billboard ad 1150*250

મોરબીના મહિલા મામલતદારને ડેપ્યુટી કલેકટરનું પ્રમોશન

0 115
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રમોશન મળ્યું છે અને હવે તેઓ ડેપ્યુટી કલેકટર બની ગયા છે

        મોરબીના મામલતદાર તરીકે કાર્યરત ઈશીતાબેન પ્રદીપકુમાર મેર તાજેતરમાં જીપીએસસી પરીક્ષા પાસ કરી છે જેથી નાયબ મામલતદાર ઈશિતા મેર હવે ડેપ્યુટી કલેકટર બનશે ઈશિતા મેર કોણ બનેગા કરોડપતિ શોમાં ભાગ લઇ ચુક્યા છે અને તેઓ ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ રહ્યા હતા

        ઈશિતા મેર રાજકોટના વતની છે અને મોરબી જીલ્લામાં નાયબ મામલતદાર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા હવે તેઓ ડેપ્યુટી કલેકટર બની જશે ત્યારે પરિવાર, મિત્રો અને સ્નેહીઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમજ આજે મોરબીમાં મામલતદાર કચેરીના શુભારંભ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat