Billboard ad 1150*250

ચોટીલા જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડીયમ રીફ્લેકટર સ્ટીકરો લગાવ્યા

0 90
Post ad 1

        મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તા. ૨૩ ના રાત્રીના કોમ્બિંગ નાઈટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં જીલ્લા એસપીની સુચનાથી નાઈટ રાઉન્ડ દરમિયાન ચોટીલા જતા પદયાત્રીઓની બેગમાં રેડીયમ રીફ્લેકટર સ્ટીકર લગાવ્યા હતા

Post ad 2

        મોરબી ટ્રાફિક શાખાના પીએસઆઈ પી આર વાઘેલા, જીગ્નેશભાઈ મિયાત્રા, રાજવીરસિંહ જાડેજા અને અમિયલભાઈ શેરશીયા સહિતના સ્ટાફે કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન ચોટીલા ચાલીને જતા પદયાત્રીઓને રેડીયમ રીફ્લેકટર સ્ટીકરો લગાડવામાં આવેલ અને રોડની ડાબી બાજુ ટ્રાફિકને અડચણ ના થાય તે રીતે ચાલવા અંગે સમજ આપવામાં આવી હતી તેમજ રાત્રી દરમિયાન સમુહમાં ચાલવા અને અજાણ્યા વ્યક્તિ ઉભા રાખવાના કે શંકાસ્પદ પ્રવૃત્તિ કરે તો મોરબી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat