Billboard ad 1150*250

રાજકોટ સાયકલો ફન ક્લબ દ્વારા ૦૭ માર્ચે સાયકલીંગ ઇવેન્ટ, રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી…

0 155

રાજકોટના સાયક્લો ફન ક્લબ દ્વારા દર વર્ષે રાજકોટમાં સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળમાં આ વર્ષે વર્ચ્યુઅલ ઇવેન્ટ છે. જે અંતર્ગત મોરબીમાં 7 માર્ચે સાયક્લો ફિટ ક્લબ-મોરબી દ્વારા સાયક્લીંગ ઇવેન્ટનુ આયોજન કરેલ છે. જેમા 5 કીમીથી 100 કીમી સુઘીની સાયકલિંગના વિકલ્પ છે. માટે આ સાયક્લીંગ ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક હોય એ લોકો નીચે આપેલ રજીસ્ટ્રેશન ફોર્મની લીંકમાં રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 01-03-2021 છે અને રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે.

Cyclofun club rajkot દર વષેઁ રાજકોટમા સાયકલીંગ event કરે છે આ વષેઁ virtual event છે માટે મોરબીમા ૭ માચેઁ Cyclo Fit Club Morbi દૃારા સાયક્લીંગ event કરવાનુ આયોજન કરેલ છે જેમા ૫ કીમી થી ૧૦૦ કીમી સુઘીના વિકલ્પ છે માટે આ સાયક્લીંગ event મા ભાગ લેવા ઈચ્છુક હોય એ લોકો આ સાથે આપેલ રજીસ્ટેૃશન ફોમઁની લીંકમા પોતાનુ રજીસ્ટેૃશન કરવાનુ રહેશે રજીસ્ટેૃશન ની છેલ્લી તારીખ ૧-૦૩-૨૧ છે અને રજીસ્ટેૃશન તદન ફૃી છે

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdS3ISVS_d-gcOrticpq-DS30gUPOsFy77Zj2626mF8VRKeTA/viewform

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat