Billboard ad 1150*250

રાજકોટ નિવાસી તારાબેન કિશોરલાલ દોમડીયાનું અવસાન

0 88
Post ad 1

રાજકોટ : મૂળ રાજકોટ નિવાસી તારાબેન કિશોરલાલ દોમડીયા (ઉ.વ. ૮૬) તે કિશોર રબ્બર સ્ટેમ્પવાળા સ્વ. કિશોરલાલ નીમચંદ દોમડીયાનાં ધર્મપત્ની તથા ભરતભાઈ દોમડીયા (એસબીઆઈ બેંક), કમલેશભાઈ દોમડીયા (પીડબલ્યુડી) અને છાયાબેન અશ્વિનકુમાર જૂઢાણી (આનંદ પેપર) તેમજ દર્શનાબેન દોમડીયા (સરસ્વતી સ્કૂલ)નાં માતા તા. ૦૭ ના  રોજ અરિહંત શરણ પામ્યા છે. તા. ૧૧ ને શુક્રવારનાં રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન ઉઠમણું અને ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા ગોંડલ રોડ, વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ, જયંત કે.જી. રોડ, સમન્વય ખાદીભવન સામેની શેરી રાજકોટ ખાતે રાખેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat