રાજકોટ : વિજયભાઈ કાનજીભાઈ પાડલીયાનું દુખદ અવસાન, તા. ૨૦ ના રોજ બેસણું

રાજકોટ તા. ૧૮ :- વિજયભાઈ કાનજીભાઈ પાડલીયા તે સ્વ. વશરામભાઈ અવચરભાઈ પાડલીયાના ભત્રીજા તેમજ સ્વ. કાનજીભાઈ અવચરભાઈ પાડલીયાના પુત્ર તથા અરવિંદભાઈ પાડલીયા, રમેશભાઈ પાડલીયા અને જીતુભાઈ પાડલીયાના ભાઈ તથા કેવિન પાડલીયાના પિતા તથા સમીર, જયમીન અને હાર્દિકના કાકા અને શ્યામના ભાઈજીનું તા. ૧૬ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે

        સદગતનું બેસણું તા. ૨૦-૧૨-૨૦૧૮ ને ગુરુવારે સવારે 0૮ : ૩૦ થી ૧૦ : ૩૦ કલાકે રણછોડનગર કોમ્યુનીટી હોલ, કડવા ભનુ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat