Billboard ad 1150*250

મોરબીના રામધન આશ્રમે રામદેવપીર મહારાજનો નેજા ઉત્સવ ઉજવાયો

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમમાં ભાદરવી અગિયારસ નિમિતે રામદેવપીર મહારાજનો નેજા ઉત્સવ મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ઉજવાયો હતો

Post ad 2

        જે ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય હતા નેજા ઉત્સવ નિમિતે સવારે ધૂન અને પ્રસાદ તેમજ બપોર બાદ ભજન, રાસ ગરબા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા તેમજ રાત્રીના પાટ ભજન સહીતના કાર્યક્રમોનો ભક્તોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવ મુકેશ ભગત સહિતના રામધન આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat