Billboard ad 1150*250

મોરબીની ઓમ પાર્ક સોસાયટીમાં રાસંગપર રામાં મંડળનો કાર્યક્રમ

0 67
Post ad 1

        મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્ક સોસાયટી ખાતે તા. ૨૨ ને શનિવારે રાત્રે ૯ કલાકે રાસંગપર રામામંડળ કાર્યક્રમ યોજાશે જેમાં નાના ભૂલકાઓ દ્વારા રામદેવ અને વિરમદેવની અદભુત કલા રજુ કરાશે

Post ad 3

        મોરબીની ઓમ પાર્ક સોસાયટીમાં યોજાનાર રામામંડળ કાર્યક્રમનો જાહેર જનતાએ લાભ લેવા આયોજક જીવરાજભાઈ કાનજીભાઈ ગોધાણી, મનોજભાઈ જીવરાજભાઈ ગોધાણી અને મનીષભાઈ જીવરાજભાઈ ગોધાણીએ આમંત્રણ પાઠવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat