Billboard ad 1150*250

રેંજ આઈજી સંદીપસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી

0 322

મોરબી જીલ્લામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ આજે મોરબીની મુલાકાતે પધાર્યા હતા અને વિવિધ સ્થળોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન ચાલે છે જેમાં સંવેદનશીલ મતદાન મથકો પર અગાઉથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટ રેંજ આઈજી સંદીપ સિંહ મોરબીની મુલાકાતે આવ્યા હતા જેમને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો વિશે માહિતી મેળવી હતી તેમજ વિવિધ મતદાનમથકો ખાતે પહોંચીને જાતે સ્થિતિનો તાગ મેળવ્યો હતો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat