Billboard ad 1150*250

રશ્મિબેન સંજયભાઈ એરવાડીયાનું દુખદ અવસાન, સોમવારે બેસણું

0 48
Above Post Content

મોરબી :- રશ્મિબેન સંજયભાઈ એરવાડિયા (ઉ.વ.૨૪) તે દુર્લભજીભાઈ જીવરાજભાઈ વિડજાની પૌત્રી તેમજ સ્વ. લલીતભાઈ વિડજાની પુત્રી તથા દીપકભાઈ અને કમલેશભાઈની ભત્રીજી તેમજ રાહુલભાઈની બહેનનું તા. ૦૯-૦૨ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે  

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat