Billboard ad 1150*250

SSD દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૩ માં પરિનિર્વાણ દિન નિમિતે મહારેલી

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વિશ્વરત્ન ભારત સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરજી ના 63 મા પરિનિર્વાણ દિન નિમિત્તે મહારેલી મહાસલામી

Post ad 2

સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વિશ્વરત્ન ભારત સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરજી ના 63 મા પરિનિર્વાણ દિન નિમિત્તે મહારેલી મહાસલામી મહાસભા રાજ્ય કક્ષા નો કાર્યક્રમ વડોદરા ખાતે રાખેલ છે તે કાર્યક્રમ મા પોતાનુ મહાનાયક પ્રત્યે નુ રુણ અદા કરવા માટે હળવદ એસ એસ ડી ના સૈનિકો શિસ્તબદ્ધ રીતે ડો. બાબાસાહેબ ની પ્રતિમા ને સલામી આપી હળવદ થી રવાના થયા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat