Billboard ad 1150*250

ધોરણ ૧૨ અને ગુજકેટ નું રિઝલ્ટ જાહેર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમીના બે વિદ્યાર્થીઓ ઝળક્યા

0 49
Above Post Content

મોરબી: ગુરુવારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ જાહેર થયુ. જેમાં શ્રી વિવેકાનંદ સ્વામી એકેડેમી હળવદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ Aના પૂજારા નીશીતા જેને 99.73 પર્સન્ટાઈલ અને ગ્રૂપ-બીમાં ગઢવી જયરાજ કે જેમને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ બન્ને વિદ્યાર્થી હળવદ ધાંગધ્રા એમ બંને તાલુકામાં પ્રથમ અને ગુજકેટમાં કરમુર હેતલ ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમાંક અને ગઢવી જયરાજ હળવદ ધાંગધ્રા માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આમ આ વિદ્યાર્થીઓએ પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. ગત વર્ષ 2018 માં પણ વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદ JEE, GUJCAT, NEET GROUP- અને તથા ઓલ ઓવર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આમ આ ખુશીના અવસર પર શાળાના ટ્રસ્ટ ફેફર સર અને અમૃતિયા સરે તથા શાળા પરિવારે તમામ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat