Billboard ad 1150*250

વાંકાનેરના ઢુવા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાઈ, મહિલાને ગંભીર ઈજા

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નગર દરવાજા ચોકથી વાંકાનેર સીએનજી રિક્ષા જતી હોય દરમિયાન વાંકાનેરના ઢુવા નજીક રિક્ષા બંધ ટ્રક પાછળ અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલાને ગંભીર ઈજા થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જોકે મહિલાની ઓળખ કરવાની બાકી હોય જેથી ફોટોમાં દેખાતી મહિલા વિષે કોઈ પાસે જાણકારી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર (02828)220 665 ઉપર અથવા સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ મોબાઈલ નંબર =9879076130 અથવા પીએસઆઇ એસ.એ ગોહિલ મોબાઈલ નંબર 990 97 37 555 ઉપર કોન્ટેક કરવા અપીલ કરવામાં આવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat