રફાળેશ્વર નજીક રીક્ષા બીજી રિક્ષાને અડી જતા રિક્ષાચાલકો વચ્ચે મારામારી

0 200
Above Post Content

મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે રીક્ષા અથડાયા બાદ બે રીક્ષા ચાલક વચ્ચે બોલાચાલી અને મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે

Middle Post Content

મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી મનોજ કરશન સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની રીક્ષા સાથે આરોપી પ્રવીણ ચમન રહે જાંબુડિયા તા. મોરબી વાળાએ પોતાની રીક્ષા આગળ પાછળ કરતા તેની રીક્ષા સાથે અડતા ફરિયાદીએ કહ્યું કે કેમ અડાડી ત્યારે ઉશ્કેરાઈ જઈને આરોપીએ ગાળો આપી પાઈપ દેખાડી ધક્કો માર્યો હતો પોલીસે જીલ્લા મેજી. જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat