Billboard ad 1150*250

મોરબીના નેશનલ હાઈવેથી લક્ષ્મીનગર ગામ સુધીના એપ્રોચ રોડનું ખાતમુર્હત

0 135
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નેશનલ હાઈવેથી લક્ષ્મીનગર ગામ સુધી આવેલ એપ્રોચ રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડ સીસીથી મઢવાના કામનું તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું

        મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે જવા માટેના નેશનલ હાઈવેથી લક્ષ્મીનગર સુધીનો એપ્રોચ રોડ બિસ્માર હોય અને ગામ સુધી પહોંચવા માટે ગ્રામજનોએ હાડમારીનો સામનો કરવો પડતો હોય જે રસ્તાને સીસી રોડ બનાવવા માટે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી

અને ૩૦૦ મીટર લંબાઈ અને ૭ મીટર પહોળાઈનો સીસી રોડ રૂ ૩૨ લાખના ખર્ચે બનાવવામાં આવનાર હોય જે રોડના કામનું તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતુ  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat