Billboard ad 1150*250

મોરબીની ચિંતન વિધાલયમાં રોટરી ક્લબે શાળાના બાળકોને માસ્ક વિતરણ કર્યા

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ત્રાજપર ગામમા આવેલ શ્રી ચિંતન વિદ્યાલય ખાતે ધોરણ ૧  થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા મોરબી રોટરી ક્લબના સેક્રેટરી  અબ્બાસભાઈ લાકડાવાલા, કિશોરસિંહ  જાડેજા, હોજેફાભાઈ લાકડાવાલા, પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ  મહેતા તેમજ મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ રૂપેશ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat