Billboard ad 1150*250

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે લીટરસી ડેના દિવસે રોટરી રીડર્સ ક્લબનો શુભારંભ

0 30
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        રોટરી ક્લબ મોરબી દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ અને પુસ્તક પ્રેમી ઘનશ્યામભાઈ ડાંગરના વરદ હશે લીટરસી ડે નિમિતે રોટરી રીડર્સ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઘનશ્યામભાઈએ પુસ્તકો વિશે સુંદર માહિતી આપી હતી.

આ પ્રસંગે  મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ), ભરતભાઈ કાનાબાર, રાજવીરસિંહ સરવૈયા, નીલાબેન છનીયારા, હરીશભાઈ શેઠ તેમજ મોરબી ના સાહિત્ય પ્રેમી વાંચકો ઉપસ્થિત રહ્યા હતાં. આ રોટરી રીડર્સ કલબ – મોરબી દર મહિનાના બીજા રવિવારે સવારે ૯ થી ૧૧ દરમ્યાન વાંચકો પુસ્તક વિનામુલ્યે વાંચવા લઈ જઈ શકશે.

Comments
Loading...
Share This
WhatsApp chat