Billboard ad 1150*250

મોરબીમાં લોહાણા સમાજના ૫૨ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરાયા

0 28
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી લોહાણા મહાજન અને શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા રઘુવંશી ભાઈઓ અને બહેનોને શૈક્ષણિક સહાય આપવાના હેતુથી શિષ્યવૃત્તિ ચેક અર્પણ સમારોહ યોજાયેલ જેમાં સમાજના કુલ ૫૨ વિદ્યાર્થીઓને રૂ ૧.૨૫ લાખની શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી 

           શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી લોહાણા મહાજન- મોરબીના સંયુક્ત ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અર્પણ કરવા ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. જેમા કુલ ૫૨ વિદ્યાર્થીઓને કુલ ૧,૨૫,૦૦૦ રૂ. જેટલી શિષ્યવૃતિ અર્પણ કરવામા આવી હતી. શિષ્યવૃતિમા હીંમતભાઈ પંડીત, જે.ડી. મિરાણી, ભાવેશભાઈ કાથરાણી, મુન્નાભાઆ અઢીયા(મહીમા ગીફ્ટ), ધીરૂભાઈ ભોજાણી, સી.પી.પોપટ, ધર્મેન્દ્રભાઈ કાનાબાર, મહેશભાઈ ભોજાણી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, નરેન્દ્રભાઈ પુજારા, ઠા.નંદલાલ હેમચંદ ચંડીભમર પરિવાર સહીતના લોહાણા સમાજના અગ્રણીઓનો સહયોગ સાંપડ્યો છે તેમ લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છે સંયુક્ત યાદીમા જણાવ્યુ છે.  

Comments
Loading...
Share This
WhatsApp chat