Billboard ad 1150*250

મોરબીના ટ્યુશન કલાસીસ દ્વારા વિજ્ઞાન મેળો ૨૦૨૦ યોજાશે

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના જય બજરંગ ટ્યુશન કલાસીસ અને જય નીલકંઠ ટ્યુશન કલાસીસ દ્વારા તા. ૧૯ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૩ સુધી જય બજરંગ ટ્યુશન કલાસીસ, ક્પોરીવાડી પ્રા. શાળા પાસે દલવાડી સર્કલ, બાયપાસ કેનાલ રોડ મોરબી ખાતે વિજ્ઞાન મેળો ૨૦૨૦ યોજાશે જેમાં બાળકો દ્વારા બનાવેલ કૃતિઓ રજુ કરાશે બાળકોના ઉત્સાહમાં વધારો કરવા વિજ્ઞાન મેળાની મુલાકાત લેવા આયોજકોએ જણાવ્યું છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat