Billboard ad 1150*250

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં સાત સરકારી વકીલોની નિમણુક

0 78
Above Post Content

        નવરચિત મોરબી જીલ્લામાં ડીસ્ટ્રીકટ કોર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ હવે મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં સરકારી વકીલોની નિમણુક કરવામાં આવી છે

Middle Post Content

        તાજેતરમાં રાજ્યભરની કોર્ટમાં સરકારી વકીલોની નિમણુક અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં સાત સરકારી વકીલો નિમાયા છે મોરબી જીલ્લાના મોરબી તાલુકામાં નિમેશ જે પુજારા અને નીલિમા રામવિલાસસિંહ તેમજ હળવદમાં અનીલ પી માલવણીયા, માળિયામાં મનીષ એલ પંડ્યા, ટંકારામાં પૂજા એસ જોષી તેમજ વાંકાનેરમાં પટેલ એરાકુમારી નારાયણ અને સંજયકુમાર બી સોલંકીની નિમણુક કરવામાં આવી છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat