Billboard ad 1150*250

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શિવસંગમ ૨૦૨૦ કાર્યક્રમ યોજાશે

0 49
Post ad 1

        રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લા દ્વારા તા. ૧૬ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ મોરબી ખાતે નેશન ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ ભાવના જાગૃત થાય અને સમાજની સજ્જન શક્તિ સંગઠિત થાય તેવા હેતુથી શિવ સંગમ કાર્યક્રમ યોજાશે

Post ad 3

        જે સમારોહમાં અતિથી વિશેષ તરીકે બાળરોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ, મુખ્ય વક્તા તરીકે હિંદુ જાગરણ મંચના પ્રદેશ સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જે કાર્યક્રમમાં જાહેર જનતાએ પધારવા મોરબી જીલ્લા આરએસએસ સંઘચાલક લલિત ભાલોડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat