Billboard ad 1150*250

ગૌશાળાના લાભાર્થે શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ, કીર્તીદાન ગઢવી સુરો રેલાવશે…

0 142
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

જાણીતા કલાકાર કીર્તીદાન ગઢવી ગરબાની રંગત જમાવશે

Post ad 2

        ગણપતિ મહોત્સવની પુર્ણાહુતી સાથે જ નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે મોરબી શહેરમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓનો સંગમ જોવા મળે છે જેમાં અર્વાચીન ગરબા મહોત્સવમાં શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નામ મોરબીમાં જાણીતું છે કારણકે ભવ્ય આયોજન સેવાના ઉદેશ્યથી કરવામાં આવે છે

        શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ તા. ૨૯ સપ્ટેમ્બરથી તા. ૦૭ ઓક્ટોબર સુધી રામેશ્વર ફાર્મ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં ધૂનડા રોડ ખાતે યોજાશે જે નવરાત્રી મહોત્સવમાં પ્રખ્યાત કલાકાર કીર્તીદાન ગઢવી ખેલૈયાઓને ગરબે ઘુમાંવશે અને પોતાના સુરીલા કંઠથી રંગત જમાવશે પાટીદાર નવરાત્રી મહોત્સવ કોઈ વ્યાપારિક ઉદેશ્યથી નહિ પરંતુ સેવાભાવના સાથે કરવામાં આવે છે ગૌશાળા તેમજ આર્થિક રીતે નબળા પરિવારના હોશિયાર વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાના ઉદેશ્યથી અજયભાઈ લોરિયાની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat