Billboard ad 1150*250

માળિયામાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલો ઇસમ ઝડપાયો

0 129
Post ad 1

એસઓજી ટીમે બાતમીને આધારે દબોચી લીધો

Post ad 2

        મોરબી એસઓજી ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પંથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલો આરોપી અને ભોગ બનનારને એસઓજી ટીમે શોધી કાઢી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

        મોરબી જીલ્લા એસપીની સુચનાતથી એસઓજી ટીમના ઇન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસની ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્ર પટેલ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માળિયામાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ અજીત ઉર્ફે અપૂ ધનજી સુરાણી કોળી (ઉ,વ.૨૨) રહે હાલ પાડ્ધરા તા. વાંકાનેર વાળાને વાંકાનેર નજીકની સિરામિક ફેક્ટરીની ઓરડીમાંથી ઝડપી લીધો છે અને ભોગ બનનારને શોધી કાઢી આરોપીને માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat