Billboard ad 1150*250

લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ફોર્મ વિતરણ શરૂ

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

પ્રતિ વર્ષ ની જેમ શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા ગ્રાંટ ઈન એઈડ, સરકારી શાળા-કોલેજોમા અભ્યાસ કરતા લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ને શિષ્યવૃતિ અર્પણ કરવામા આવશે. શિષ્યવૃતિની કુલ રકમના ૭૦% રકમ શ્રી લોહાણા મહાપરિષદ તરફ થી તથા ૩૦% રકમ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા મોરબી રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી અર્પણ કરવામા આવશે.

શિષ્યવૃતિ મેળવવા ઈચ્છુક લોહાણા સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ શ્રી લોહાણા મહાજન વાડી વિભાગ-૨, સુધારા વાળી શેરી, મોરબી ખાતે સંપર્ક કરી ફોર્મ મેળવી તા.૫-૭-૨૦૧૯ સુધીમા જમા કરાવવાનુ રહેશે. તેમ લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીન ભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ, કન્વીનર નિર્મિત ભાઈ કક્કડે સંયુક્ત યાદીમા જણાવ્યુ છે. સ્કોલરશીપ વિશે વધુ માહીતી મેળવવા નરેન્દ્રભાઈ રાચ્છ- ૯૪૨૮૨૭૭૬૯૪ નો સંપર્ક કરવો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat