Billboard ad 1150*250

ટંકારાની એમ પી દોશી વિધાલયમાં ધોરણ ૧૦ અને ૧૨ શિક્ષણ કાર્ય શરુ

0 807

ટંકારા એમપી દોશી વિદ્યાલય ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો લગભગ દસેક મહિના બાદ સ્કૂલ શરુ થતા વિદ્યાર્થીઓમાં સ્કૂલે આવવાનો ઉત્સાહ પણ જોવા મળ્યો સ્કૂલે આવતા જ બાળકોને થર્મલ ગનથી ટેમ્પરેચર માપવા તેમજ સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી હતી આમ ટંકારાની એમપી દોશી વિદ્યાલય માં સરકાર ની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat