Billboard ad 1150*250

મોરબીમાં ધો. ૧૨ ના મનોવિજ્ઞાનના પેપરમાં એક કોપીકેસ

0 52
Above Post Content

        મોરબીમાં આજે ધોરણ ૧૦ માં સામાન્ય વિજ્ઞાનની પરીક્ષામાં કુલ નોંધાયેલા ૧૪૩૮૨ વિદ્યાર્થીઓમાંથી ૨૩૧ ગેરહાજર રહ્યા હતા અને ૩૯ દિવ્યાંગ સહીત કુલ ૧૪૧૬૭ વિધાર્થીઓએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપી હતી

Middle Post Content

જયારે ધોરણ ૧૨ માં કુલ ૨૦૫૮ માંથી ૫૭ ગેરહાજર રહ્યા હતા અને ૨૦૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં મોરબીમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એક કોપીકેસ નોંધાયો છે મોરબીની રાંદલ વિધાલય ખાતે ધોરણ ૧૨ ના મનોવિજ્ઞાનના પેપરમાં કોપીકેસ કરવામાં આવ્યો છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat