Billboard ad 1150*250

NEET માં પણ મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલનો ડંકો, સદાતીયા મીતે મેળવ્યા ૬૩૪ માર્ક્સ

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી: Board/JEE/gujcatની ભવ્ય સફળતા બાદ NEET પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કૂલે ફરી ડંકો વગાડ્યો છે. નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી મિત સદાતીયા 634 માર્ક્સ સાથે ઉતિર્ણ થયો છે. આ સાથે જ નીટની પરીક્ષામાં નવયુગ સ્કૂલના 43 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે. પ્રમુખ પી.ડી.કાંજીયાએ ઉચ્ચ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat