મોરબી ફોટો વિડીયો એસો દ્વારા ૨૦ મો વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી ફોટો વિડીયો એસો દ્વારા રવિવારે એસો પરિવારના સભ્યોના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહમાં પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તેમજ જાંબાજ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

        વિદ્યાર્થી સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જીવના જોખમે બાળકોના જીવ બચાવનાર પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરાયું હતું સમારોહને સફળ બનાવવા મોરબી ફોટો વિડીયો એસો પ્રમુખ મહાદેવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ અને મંત્રી કમલેશભાઈ વાઘેલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી 

Comments
Loading...
WhatsApp chat