Billboard ad 1150*250

ટંકારા નજીક વિદ્યાર્થીઓએ ઇન્ટરસીટી બસ રોકી રાખી

0 69
Above Post Content

પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો

Middle Post Content

        મોરબી રાજકોટ રૂટમાં ચાલતી ઇન્ટરસીટી બસો ભરચક્ક જતી હોય જેથી વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ના મળતી હોવાથી રોષ જોવા મળી રહ્યો છે અને આજે ટંકારા નજીક વિદ્યાર્થીઓએ ઇન્ટરસીટી બસ રોકી હતી

        ટંકારા ચોકડી પાસે પોલીસ સ્ટેશન નજીક વિદ્યાર્થીઓએ મોરબી રાજકોટ રૂટની ઇન્ટરસીટી બસ રોકી રાખી હતી બસમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા તો બનાવને પગલે તુરંત ટંકારા પોલીસ દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા બસમાં જગ્યા ના હોય તે વિદ્યાર્થીઓનો રોષ યોગ્ય હોય તો બીજી તરફ ઇન્ટરસીટી બસો ફૂલ આવતી હોય જેથી ડ્રાઈવર કે કંડકટર પણ શું કરી સકે જેથી ટંકારા પોલીસની ટીમેં સમજાવટ મામલો થાળે પાડ્યો હતો અને વિદ્યાર્થીઓએ એસટી તંત્રને તેમજ ડેપો મેનેજરને રજૂઆત કરવી જોઈએ તેમ સમજાવી બસને રવાના કરી હતી  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat