Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિર-મોરબીના વિદ્યાર્થીઓએ ગ્રીનહાઉસનું પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું

0 103
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પ્રવૃત્તિ શિક્ષણને સાર્થક કરી વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનો સવાઁગી વિકાસ કરવા સતત અવનવી પ્રવૃત્તિઓ સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા યોજવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં વિદ્યાર્થીઓને ગ્રીનહાઉસની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા

Post ad 2
Post ad 3

મોરબી સાર્થક વિદ્યામંદિર દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે ગ્રીન હાઉસની મુલાકાત યોજાઈ હતી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે તેનું શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી અભ્યાસમાં આવતા ગ્રીનહાઉસની રૂબરૂ મુલાકાત યોજાઇ હતી

જેમાં ગ્રીનહાઉસની બનાવટ તેમજ તેમાં થતાં વિવિધ વાવેતર વિશેની માહિતી અને ખેતીમાં કેવાં-કેવા પ્રકારે આધુનિકતા અપનાવી ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવું, અન્ય કયાં પ્રકારના ફાયદા થાય છે તેનું જ્ઞાન વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat