Billboard ad 1150*250

મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ- સ્ટાફ દ્વારા ૧૫૦ ફૂટની રાખડી બનાવાઈ

0 46
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી નજીક આવેલ નવયુગ સંકુલમાં અભ્યાસ સાથે ઈતર પ્રવૃતિઓને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે વળી વિવિધ તહેવારોની પણ યાદગાર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને સંકુલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા ૧૫૦ ફૂટની રાખડી બનાવવામાં આવી છે

        નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગાંધીજીના ૧૫૦ જન્મજયંતી વર્ષ તેમજ રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વના સંયોગના પ્રસંગે ૧૫૦ ફૂટની રાખડી બનાવવામાં આવી હતી જે કાર્યમાં વિદ્યાર્થીઓ સાથે સંકુલનો સ્ટાફ પણ ઉત્સાહભેર જોડાયો હતો અને વિશાલ રાખડી બનાવાઈ હતી ત્યારે યાદગાર ઉજવણી બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat