Billboard ad 1150*250

વાંકાનેરના સરધારકા ગામમાં રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન

0 462

વાંકાનેરના સરધારકા ગામ સમસ્ત દ્વારા તાજેતરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ અને યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન શિબિરમાં ગામના યુવાનોએ સહકાર આપ્યો હતો અને કેમ્પના અંતે ૭૫ થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી
રક્તદાન શિબિરને સફળ બનાવવા સમસ્ત ગામ તેમજ યુવરાજસિંહ વાળા, ધીરૂભા ઝાલા, યુવરાજસિંહ ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat