Billboard ad 1150*250

મોરબીની રાધાકિશન સોસાયટીમાં રહેતા આધેડનો આપઘાત

0 254
Post ad 1
Post ad 3

        મોરબીના ઉમિયા સર્કલ પાસે રાધાકિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ ધરમશીભાઈ રંગપરીયા (ઉ.વ.૫૦) પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat