મોરબીની ફૂલછાબ કોલોનીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વિસીપરામાં ફૂલછાબ કોલોનીના રહેવાસી અબુ ઈનુંરાભાઈ દાવલીયા (ઉ.વ.૧૯) નામના પિંજારા યુવાને આજે સવારના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે બનાવને પગલે બી ડીવીઝન પોલીસે નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે 

Comments
Loading...
WhatsApp chat