Billboard ad 1150*250

વાંકાનેર નજીકની ફેકટરીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

0 155
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની ગ્રેનોલેન્ડ ટાઈલ્સ પ્રા. લીમીટેડ ફેકટરીમાં રહેતા મમતાબાઈ અમલસિંહ માંગેલા (ઉ.વ.૩૯) નામની પરિણીતાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat