Billboard ad 1150*250

નવયુગ કિડ્સ મોરબી દ્વારા વેકેશન દરમિયાન સમર કેમ્પ

0 97
Post ad 1

       નવયુગ કિડ્સ મોરબી દ્વારા તા. ૧૫ થી ૨૫ એપ્રિલ દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સમર કેમ્પમાં ફન એક્ટીવીટી પ્રોગ્રામ અને વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ થકી બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવશે

Post ad 2

        નવયુગ કિડ્સ મોરબી દ્વારા યોજાનાર સમર કેમ્પમાં તા. ૧૫ થી ૨૫ એપ્રિલ દરમિયાન સાંજે ૫ થી ૭ કલાકે યોગા અને એરોબીક્સ ઝુમ્બા, ડાન્સ, ડ્રોઈંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ, ઇન્ડોર ગેમ્સ, બ્રેઈન બૂસ્ટર, ડ્રામા, સ્વીમીંગ તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે

        સમર કેમ્પમાં ૫ વર્ષથી ૧૫ વર્ષના બાળકો માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે સમર કેમ્પના રજીસ્ટ્રેશન માટે તેમજ વધુ માહિતી માટે ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ બીજા માળે, રવાપર રોડ મોરબી ખાતે તેમજ મોબાઈલ નં ૯૭૨૭૨ ૪૭૪૭૨ અથવા ૯૬૮૭૭ ૪૭૪૭૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat