Billboard ad 1150*250

મોરબીના શંકાસ્પદ દર્દીનું રાજકોટ સારવારમાં મોત, સેમ્પલનો રીપોર્ટ આવવાનો બાકી

0 1,337
Post ad 1

        મોરબીના ૨૨ વર્ષના યુવાનને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો યુવાનમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેનું સેમ્પલ લેવાયું હતું જોકે રીપોર્ટ આવે તે પૂર્વે યુવાનનું મોત નીપજ્યું છે

Post ad 3

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા યુવાનને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો યુવાનમાં દેખાયા હોય જેથી તેનું સેમ્પલ લેવાયું હતું અને સારવાર ચાલી રહી હતી જોકે રીપોર્ટ આવે તે પૂર્વે યુવાનનું મોત થયું છે ત્યારે હવે રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે  

Comments
Loading...
Share This
WhatsApp chat