Billboard ad 1150*250

હળવદના વેગંડવાવ નજીક ખેતરમાં હવામાંથી શંકાસ્પદ વસ્તુ પડતા લોકોમાં કૂતહલ

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લાના હળવદ તાલુકના વેગડવાવ અને ધરમનગર વચ્ચે આવેલ બળદેવભાઈ દલવાડી વાડી નજીક રાત્રીના સમયે હવામાંથી એક શકાસ્પદ વસ્તુ નીચે પડી હતી જેથી તેમને ચિતા થવા લાગી હતી અને વાડીના માલિક તરતજ તંત્ર જાણ કરી હતી અને  મોટી સખ્યામાં લોકો આક્શામથી શું પડ્યું તે જોવા માટે પોહચી ગયા હતા અને લોકોમાં ભારે કુતુહલ જોવા મળી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ દોડી આવી હતી અને તે યંત્ર જોતા તેને કઈ ચિતાજનક ન લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ હવામાન વિભાગનું ફૂગો હોવાનું પણ જાણવા મળ્યું છે સાચું શું છે તે તો તપાસ બાદ જ કહી શકાય 

Comments
Loading...
Share This
WhatsApp chat