Billboard ad 1150*250

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ

0 16
Above Post Content


Middle Post Content

સ્વાઈન ફ્લુનો કહેર વધી રહ્યો છે ત્યારે તેનાથી રક્ષણ મેળવવા માટે અનેક સંસ્થાઓ જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે તો ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર છે.

સ્વાઈન ફલુનો કહેર દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ત્યારે લોકો સ્વાઈન ફલૂ સામે રક્ષણ મેળવી શકે તે માટે જનરલ હોસ્પિટલ ખાતે આવતીકાલે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat