ટંકારા પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો

        ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હાઈવે પર છતર ગામ પાસેથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૦૩ બીએસ ૪૯૨૪ માં પતરાની પેટી ફીટ કરેલ હોય જેની તલાશી લેતા દેશી દારૂ લીટર ૫૦ કીમત રૂ ૧૦૦૦ મળી આવતા પોલીસે દારૂ અને મોટરસાયકલ સહીત કુલ રૂ ૧૬,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી શનીભાઈ શાંતિલાલ કડેવાર રહે ગોકુલનગર મોરબી વાળાને ઝડપી લીધો છે

Comments
Loading...
WhatsApp chat