Billboard ad 1150*250

ટંકારા : કમળાબેન ગિરધરલાલ કટારીયાનું દુખદ અવસાન, શુક્રવારે ઉઠમણું

0 321

ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા ( ઉ.વ. ૮૨) તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના પત્ની તેમજ ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન દિનેશકુમાર રાજવીર (થાન) ના માતા તથા વનેચંદભાઈ પોપટભાઈ પંડિત (મોરબી) ના દીકરી તા. 07/02/2021ને રવિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા. 12/02/2021ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે લોહાણા મહાજન વાડી ટંકારા ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat