Billboard ad 1150*250

ટંકારા : હડમતીયા નજીક તળાવમાં બે ભાઈના ડૂબી જતા મોતથી અરેરાટી

0 92
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        હડમતીયા ગામ નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયેલા બે ભાઈના ડૂબી જતા મોત નીપજ્યાં છે અને બે બાળકોના મોતથી પરિવારમાં હૈયાફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા

        બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામના તળાવમાં ડૂબી જતા સુરેશ વાંજા અને રવિ વાંજા એમ બે ભાઈઓના મોત થયા છે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બંને બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા અને કોઈ કારણોસર ડૂબી જતા બંનેના મોત નીપજ્યા છે બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ટંકારા ખસેડાયા છે અને ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બે બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે  

Comments
Loading...
Share This
WhatsApp chat