Billboard ad 1150*250

મોરબીમાં મોહરમ નિમિતે કોમી એકતાના દર્શન, રાધેશ્યામ ગ્રુપ દ્વારા ચા-પાણીની વ્યવસ્થા

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોહરમના પર્વ નિમિતે તાજીયા નીકળ્યા હતા અને મુસલમાન ભાઈઓ દ્વારા મોહરમ પર્વ ઉજવાયો હતો ત્યારે આ પ્રસંગે મોરબીના દરબાર ગઢ નજીક હિંદુ મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા હતા જેમાં હિંદુ ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ ચા પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી

        મોરબીના દરબાર ગઢ પાસેના સ્વામીનારાયણ મંદિર પાસે રાધેશ્યામ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી ગણેશ ઉત્સવ અને તાજીયા નિમિતે ચાપાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ વર્ષે પણ હિંદુ ભાઈઓએ તાજીયા નિમિતે ચાપાણી વ્યવસ્થા કરી હતી અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું  

Comments
Loading...
Share This
WhatsApp chat